વૈશ્નવ સાધુ સમાજ

!!  जय सियाराम  !!

સાધુસમાજ ના સર્વે ભાઈ બહેનો ને જયસીયારામ

આ વેબસાઈટ નો  હેતુ  સમાજ વિશે લોકો ને એક બિજાથી માહીતગાર કરવા તથા જાણકારી ફેલાવવાનો એક પ્રામાણીક પ્રયાસ છે. નવી પેઢી ને આપણો ઈતીહાસ શું છે તે જણાવવાનો છે. આપણે સાધુ તરીકે જન્મ લીધો તે આપણા માટે એક મહાન ગૌરવ ની વાત છે તે સમજાવવા નો છે.આ વેબસાઇટ દ્વારા આપણે આપણા ગુરુસ્થાન વીશે તથા નૈવૈદ ની વિધિ ની જાણકારી મેળવી શકશુ.

સાધુ સમાજ ની બધીજ શખાઓ વીશે જાણકારી મેળવવા માં શ્રી કેશવદાસ્જી અમરદાસજી ગોંડલીયા ના પુસ્તક સંસ્કારિક દર્શન નો મને ખુબજ સાથ મળેલો છે. તેમને આ બધી માહીતિ ભેગી કરવામાં તે સમય માં ખરેખર ખુબજ મહેનત કરવી પડી હશે. આપણા સમાજ માટે આટલી સરસ ઉપયોગી માહિતી ધરાવતી બૂક લખવા માટે મારા સાચા દીલ થી ધન્યવાદ આપું છું તથા આભાર પ્રગટ કરું છું.

શ્રી ભોગીભાઈ ગોંડલીયા કે જેઓ સતત મારા આ કાર્યમાં મહેનત કરી રહ્યા છે અને મને સાથ આપી રહ્યા છે.  બધીજ માહીતી ઝેરોક્ષ કરીને સ્કેન કરી ને મને મોકલી રહ્યા છે. અને સમાજ ના કાર્ય માં મારી સાથે જોડાઈ ગયા  છે.

ડાઉનલોડ પેઇજ માં હનુમાન ચાલિસા pdf  તથા સમાધી મંત્રો pdf તથા microsoft offic e doc. ફોર્મેટ માં ડાઉનલોડ કરી શકાશે.

સાધુ સમાજ ના જે ભાઇ બહેન પાસે  પોતાના સમાજ વિશે જે મહીતી, ફોટોગ્રાફ કે જે કંઇ માહીતી હોય તે મને ઇમેઇલ દ્વારા મોકલવા મહેરબાની કરશો. મારું ઇમેઇલ એડ્રેસ gondaliark@yahoo.com છે. રાજુભાઈ ગોંડલીયા -ઉમરગામ

શ્રી વૈષ્ણવ સાધુસમાજ ના સર્વો ભાઈઓ બહેનો ને નવા વર્ષ ૨૦૭૦ ની શુભકામનાઓ 

 

 

last updated baroliya and danidhariya samaj

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.