આશાણી


શ્રી કુબાજી સંતની પરંપરા માં શ્રી કુબાજી ના શીષ્ય ગોપાલદાસજી, તેમના શીષ્ય શામદાસજી, તેમના શીષ્ય હિરદાસજી, તેમના શીષ્ય ચેતનદાસજી મહારાજ ના ત્રણ મુખ્ય શિષ્યો  (૧) શ્રી દેશળજી (૨) શ્રી આશરામજી (૩) શ્રી વાઘારામજી તે ત્રણે સંતો શાખા પ્રવર્તક થયા.

શ્રી કુબાજી સંતની પરંપરા માં શ્રી ચેતનદાસજી મહારાજ ના બીજા સંત શ્રી આશારામજી મહારાજે અમરેલી બાજુમા ચીતલ ગામે ગાદી સ્થાપી અને તેમની પરંપરા ના સંતો ત્યારથી આશાણી શાખાથી ઓળખાય છે. દેશાણી, આશાણી, વાઘાણી આ સહુ સંતો કુબાવત દ્વાર ના છે અને રામવત વૈષ્ણવ છે.

Advertisements