દૅશાણી


શ્રી કુબાજી સંતની પરંપરા માં શ્રી કુબાજી ના શીષ્ય ગોપાલદાસજી, તેમના શીષ્ય શામદાસજી, તેમના શીષ્ય હિરદાસજી, તેમના શીષ્ય ચેતનદાસજી મહારાજ ના ત્રણ મુખ્ય શિષ્યો  (૧) શ્રી દેશળજી (૨) શ્રી આશરામજી (૩) શ્રી વાઘારામજી તે ત્રણે સંતો શાખા પ્રવર્તક થયા.

સંત શ્રી દેશળજી જેમણે સવંત ૧૭૦૨ ની સાલ મા ગરણી ગામે ગાદી સ્થાપી.શ્રી દેશાણી,શ્રી વાઘાણી અને શ્રી આશાણી આ સહુ સંતો કુબાવત દ્વાર ના છે અને તેઓ રામાવત વૈષ્ણવ છે.

શ્રી દેશળપીરબાપા ના કર તથ નૈવૈદ નિ યાદી

 1. ચોખા            :  સવા દસ શેર (અથવા સગવડ પ્રમાણે)

 2. તલ              :  સવાશેર  (વાસંગી બાપાના)

 3. ગોળ             :  અઢી કીલો  (અથવા જરુરિયાત પ્રમાણે)

 4. ઘી શુધ્ધ      :  ૧ કિલો અથવા જરુરીયાત મુજબ

 5. ધજા             :  ૨ નંગ સવા મીટર (૧) સફેદ (૨) લીલી

 6. શ્રીફળ          :   ૩ નંગ (૨ – દેશળબાપા માટે ૧- વાસંગીબાપા માટે)

 7. આગરબતી  :  ૧ પેકેટ

 8. સાકર           :  સવાશેર

 9. ગુગળ          :  સવાસો ગ્રામ  (ધુપ માટે)

 10. સીંદુર           :  ૫૦ ગ્રામ (વાસંગી બાપા માટે)

 11. શાકભાજી     :  જરુરીયાત મુજબ

 12. સવા અગિયાર રુપિયા પૂ. દેશળપીર બાપાના વાસંગી બાપાની ગાદીએ ધરવા

 13. જો કર હોય તો બાપુની સદર આપવી

શ્રી દેશળ પીરબાપુ ની જગ્યા,

વયા બાબરા, જી. અમરેલી પીન-૩૬૫૪૨૧

મુ. ગરણી

શ્રી દેશળપીરબાપા ના શિષ્ય શ્રી મામૈયા આપા ની જગ્યા ગમા પીપળીયા તાલુકો બાબરા જિલ્લો અમરેલી માં આવેલી છે. તે જગ્યા ના મંદિર ફોટોગ્રાફ નીચે મુજબ છે.

Advertisements