કબીર


શ્રી ગુરૂ રામાનંદ્જી એ દક્ષીણ ભારત એટલે કે દ્રવિડ દેશ ના ભક્તિ માર્ગ નો ફેલાવો ઉત્તર ભારત માં કર્યો. એ સમય માં વીદ્વતા સંસ્ક્રૂત ભષા ને જ વરેલી હતી. આવા સમય માં સંસ્કુત ભાષા ને પંડીતાઈ ને ફગાવી લોક્ભાષા માં ધર્મ નો પ્રચાર કર્યો. જ્ઞાતી અને જાતી ના ભેદભાવ ભુંસી નાખ્યા અને એક સામાજીક ક્રાંતી કરી.રોહીદાસજી કબીરજી વીગેરે ની વૈષ્ણવી દિક્ષા આપી સમાજેક ક્રાંતિ કરી. કબીરજી એ રામ રહીમ ની એકતા નો પયગામ ફેલાવ્યો. તેમના મુખ્ય શિષ્યો માં સુતગોપાલજી એ કાશી માં કબીર સંપ્રદાય સ્થાપ્યો.ધર્મદાસજી એ મધ્યપ્રદેશમાં બંશ ગાદી સ્થાપી.આ સિવાય નારણ્દાસજી, ભગોંદાસજી,સાહેબદાસજી, ટંકસારીજી, કમાલજી, ભગવાનદાસજી, જ્ઞાનદાસજી, વિગેરે મુખ્ય શિષ્યો હતા.તેમાં થી ઘણા શાખા પ્રવર્તાક અને સંપ્રદાય સ્થાપક હતા.રામ ક્બીર, હંસકબીર, સત્તકબીર , નામકબીર વિગેરે અનેક શાખા છે.

આમ આપણા સાધુ સમાજ માં રામકબીર સંપ્રદાય ના સંતો કબીર સાધુ તરીકે ઓળખાય છે.


Advertisements